દાબેલી એ વરસો થી ગુજરાતી જનતા ની ફેવરિટ આઈટમ રહી છે. તેમાં પણ કચ્છી દાબેલી નું તો શુ કહેવુ !! સતત ૩૦ વરસ થી ગુજરાતીઓ ને સ્વાદનો ચસકો લગાડનાર કચ્છી દાબેલી બ્રેડ નો ઇતિહાસ બહુ જૂનો છે.
છેલ્લા ૩૦ વરસ થી ગ્રાહકો ની સેવામાં કચ્છ માંડવી વાળા કેતનભાઈ રીયલ કચ્છી દાબેલી નો સ્વાદ લઈને સતત કાર્યરત છે.
વર્ષો પહેલા કેતનભાઈ એ નાના પાયેથી કચ્છી દાબેલી થી શરૂઆત કરેલ અને આજે સ્પેશ્યલ કચ્છી દાબેલી ની સાથે સાથે રીયલ પંજાબી, ગુજરાતી પુરી શાક, કચ્છી રગડો પાંઉ, વડા પાંઉ, કટકા બ્રેડ અને દર બુધવારે અને રવિવારે સ્પેશ્યલ કચ્છી ખારી ભાત તથા દહીં નો સ્વાદ પૂરો પડે છે
તો આવો અને આજેજ પધારો, પ્યોર કચ્છી દાબેલી નો સ્વાદ માણવા !!